કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો

મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 50 ગ્રામમેથી જીણી સમારેલી
  2. 30 ગ્રામ ધાણા ભાજી જીણી સમારેલી
  3. 7થી 8 કળીલસણ ખાંડેલું
  4. 1 વાટકીભાત
  5. દૂધી નાનો કટકો ખમણેલી
  6. 1 વાટકીચણા નો લોટ
  7. 1 વાટકીઘઉં નો લોટ
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. 2 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 3 ચમચીખાંડ
  13. 1/2 ચમચીસોડા
  14. 1લીંબુ
  15. 3 ચમચાતેલ
  16. 1 ચમચીરાઈ
  17. 1/2 ચમચીહિંગ
  18. 1 ચમચીતલ
  19. લીમડો વધાર માટે
  20. મીઠું સ્વાદ મુજબ
  21. ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મેથી ની ભાજી અને ધાણા ભાજી ને જીણી સમારી ધોઈ લો હવે તેમાં ખાંડેલું લસણ, ભાત અને દૂધી નાખો. પછી તેમાં તેલ, હળદર, મીઠું, ખાંડ, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો નાખો.

    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ચણા નો અને ઘઉં નો લોટ એક સરખો નાખો. પછી સોડા નાખી ઉપર લીંબુ નો રસ નાખો પછી બધું બરોબર મિક્સ કરી

    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. પછી ઢોકળીયા માં લુવા કરી ને મુકો પછી 20 મિનિટ બાફી લો

    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મુઠીયા બફાઈ જાય એટલે કાઢી લો પછી એક લોયા માં તેલ ગરમ કરી રાઈ, હિંગ, તલ, લીમડો મૂકી વધાર કરો.

    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં સમારેલા મુઠીયા નાખો બરોબર હલાવી ગેસ બંધ કરો તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ મુઠીયા તેને સર્વ કરો.

    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
પર January 23, 2021 03:48
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 23, 2021 07:53
super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. અખરોટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)
  2. મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  3. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  4. મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463131
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close