કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર
#GA4
#Week19
#methi

ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર
#GA4
#Week19
#methi

વધુ વાંચો

પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર
#GA4
#Week19
#methi

ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર
#GA4
#Week19
#methi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામપનીરના કટકા
  • 1 કપમેથી
  • 1/2 કપબાફેલા વટાણા
  • 2 નંગએકદમ ઝીણો સમારેલો કાંદો
  • 2 ટેબલસ્પૂનઘી
  • 2 ટેબલસ્પૂનતેલ
  • ખાડા મસાલા માટે :
  • 2 ટેબલ સ્પૂનજીરુ
  • 2ઇંચના બે ટુકડા તજ
  • 10 નંગલવિંગ
  • 10 નંગઈલાયચી
  • ગ્રેવી માટે:
  • 1 કપટોમેટો પ્યુરી
  • 1 ટી. ચમચી ખડા મસાલો
  • 1 ટી.સ્પૂનકસૂરી મેથી
  • 2 ટેબલસ્પૂનકાજુ નો પાઉડર
  • 1 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણીની જરૂરિયાત મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીને ધોઈ ને ઝીણી સમારી લો. કાંદાને પણ એકદમ ઝીણા સમારી લો.

  2. 2

    ખડા મસાલા માટેની જણાવેલ બધી સામગ્રીને શેકીને તેને મિક્સરમાં દળી લેવી. અને આ મસાલો વધારે બનાવીને એક ડબ્બીમાં ભરીને તેને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

  3. 3

    એક પેનમાં ઘી અને તેલ બંને મિક્સ લો. હવે પનીરના નાના કટકા કરી ને તેમાં નાખો. અને તેને માત્ર એક મિનિટ સુધી સાંતળો. તેને બહાર કાઢીને ડિશમાં લઈને સાઈડમાં રાખો.

    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ જ તેલમાં મેથી નાંખીને તેને થોડીવાર સાંતળો અને તેને પણ અલગથી ડિશમાં કાઢી લો.

    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફરીથી આ જ તેલમાં કાંદો નાખીને તેને સાંતળો. કાંદો સાંતળાઈ જાય એટલે તેમાં ટમેટાની પ્યુરી નાખો. ત્યારબાદ તેમાં બધા જ મસાલા નાખી અને થોડીવાર સાંતળો.

    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાફેલા વટાણા, મેથી અને પનીરના કટકા નાખીને મિક્સ કરો. અને જરૂરિયાત મુજબ થોડું પાણી એડ કરો. ફ્રાય પેન ને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રહેવા દો.

    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો પનીર મેથી મટર રેડી છે તેને બટર રોટી, પરાઠા કે નાન ની સાથે સર્વ કરો.

    પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર January 23, 2021 08:48

ટિપ્પણીઓ (15)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 27, 2021 07:23
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer મેથી લીલા વટાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  2. મેથી ની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
  3. ભરેલા રીંગણ નું શાક (Stuffed Brinjal Sabji Recipe in Gujarati)
  4. પીઝા ગ્રેવી (Pizza Gravy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465454
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close