મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya @dr_vrunda
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં રવો, દહીં અને પાણી નાખી પલાળવું ૧૫- ૨૦ મિનિટ.
- 2
ત્યારબાદ તેમાં સમારેલી મેથી, છીણેલી મકાઈ,મકાઈ ના દાણા, આદું મરચાં ની પેસ્ટ, હળદર અને મીઠું નાખવું.જરૂર પ્રમાણે પાણી નાખી ઢોકળા જેવું ખીરું બનાવો.
- 3
એક થાળી માં તેલ લગાવી સ્ટીમર માં પાણી ગરમ કરો પાણી ઉકળે એટલે થાળી તેમાં મૂકી ખીરા માં ઇનો નાખી ખીરું થાળી માં નાખો.
- 4
ઢાંકી ને ૨૦-૨૨ મિનિટ થવા દેવું અને પછી ચાકુ નાખી ચેક કરી લેવું.
- 5
ઠંડુ થાય જાય એટલે એક કડાઈ માં તેલ મૂકી વઘાર તૈયાર કરવો અને એ થાળી ઉપર નાખી દેવો.અને કટકા કરી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14469283









ટિપ્પણીઓ