મેથી ના બટેકા વડા (Methi Aloo vada Recipe in Gujarati)

Rasmita Finaviya @Rasmita
મેથી ના બટેકા વડા (Methi Aloo vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા મા મીઠું, લીંબુ નો રસ, કોથમીર,આદું,મરચી,લસણ,ઘાણાજીરુ,ખાંડ,નાખી મિક્ષ કરી ગોળ લૂઆ ની જેમ વાળી લો.
- 2
હવે એક બાઉલ મા ચણા નો લોટ લો તેમા મેથી ને મીઠું ને થોડું પાણી નાખી બેટર તૈયાર કરો.
- 3
એક પેન મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટેકા ના મસાલા ની ગોળી ચણા ના લોટ મા નાખી ને તેલ મા તળી લો.
- 4
બસ તૈયાર છે મેથી ના બટેકા વડા....😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472280









ટિપ્પણીઓ (2)