મેથી ના બટેકા વડા (Methi Aloo vada Recipe in Gujarati)

Rasmita Finaviya @Rasmita
મેથી ના બટેકા વડા (Methi Aloo vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા મા મીઠું, લીંબુ નો રસ, કોથમીર,આદું,મરચી,લસણ,ઘાણાજીરુ,ખાંડ,નાખી મિક્ષ કરી ગોળ લૂઆ ની જેમ વાળી લો.
- 2
હવે એક બાઉલ મા ચણા નો લોટ લો તેમા મેથી ને મીઠું ને થોડું પાણી નાખી બેટર તૈયાર કરો.
- 3
એક પેન મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટેકા ના મસાલા ની ગોળી ચણા ના લોટ મા નાખી ને તેલ મા તળી લો.
- 4
બસ તૈયાર છે મેથી ના બટેકા વડા....😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4#મેથી પાની નું શાક..આ શાક મા બાજરી ના રોટલા નો ભૂકો (ચોળેલો રોટલો) નાખી ને ખવાય છે.ભૂકો ઓછો ને શાક વધારે..એટલે કે સૂપ ની જેમ જ આપડે તેમા નુયડલ્સ નાખી એ તેમ આમાં રોટલા નો ભૂકો નાખવા નો..ને ગરમ ગરમ જ સૂપ જેમ જ..આ એક દેશી ખાણું છે જે કાંસા ના વાસણ મા પીરશાય છે.તેથી મે પન એવી જ રીતે પીરશું છેકાસા ના વાસણ મા...મેથી પાની નું શાક રોટલો , રોટલા નો ભૂકો,સેકેલા મરચા પાપડ,છાશ,રાઇ વાળું ચીભડા ને ગાજર નું અથાણું ,કાંદા,ને સાથે ગોળ ,દેશી ખાણું ગોળ વિના એ અધૂરુ... Rasmita Finaviya -
બટેટા વડા(bataka vada recipe in Gujarati)
મુંબઈ ના પ્રખ્યાત બટેકા વડા#સનડે સ્પેશિયલ#માઈઈબુક#પોસ્ટ5 Rekha Vijay Butani -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
ચીલા ચીઝ ફેન્કી (Chila Cheese Frankie Recipe In Gujarati)
#GA4#Week22#Chila ચીલા ચીઝ ફેન્કી... આમ તો આપડે ફેન્કી બનાવતા જ હોયે છીએ પન ....આજ મે ચીલા ની ફેન્કી બનાવી જે એટલી સરસ ને ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
-
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
મેથી મલાઈ વડા (Methi Malai Vada Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaમેથી અને મલાઈના કોમ્બિનેશન થી બનેલ વડા સોફ્ટ, ટેસ્ટી અને હેલ્ધી છે.મલાઈ નાખવાથી તાત્કાલિક વડા બનાવી શકાય છે.લોટને રેસ્ટ આપવાની જરૂર નથી.વળી તેમાં ચોપ કરેલ ફ્રેશ વટાણા નાખવાથી સોફ્ટનેસ અને ટેસ્ટ બંને વધી ગયા.સાથે અન્ય મસાલા નાખ્યા એટલે વડાનો ટેસ્ટ અને ફલેવર જોરદાર બન્યા. Neeru Thakkar -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
વડા પાવ (બટેકા વડા)
વડા ને પાઉં અને લાલ , લીલી , ખજુર આંબલી ની ચટ્ટની સાથે ખતા ખૂબ સરસ લાગે છે Rathod hardi -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki -
મેથીઆલુ ટિક્કી (Methi Aloo Tikki Recipe in GujArati)
આજે મેં મેથીઆલુ ટિક્કી બનાવી છે જે આપણે કોઈપણ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે, ચાટ તરીકે અથવા તો એમનેમ પણ જમવામાં ફરસાણ ની જગ્યાએ લઈ શકાય છે#GA4#Week19#methi (methi bhaji)Mona Acharya
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બાજરી મેથી ના વડા (Bajari Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week19 #મેથી અને બાજરી બંને સ્વાથ્ય માટે ગુણકારી માનવામાં આવે છે શિયાળામાં ઠંડી ઉડાડવા માટે ગરમાગરમ બાજરી મેથી ના વડા ખાવામાં આવે છે.તોચાલો, ગરમાગરમ વડા બનાવીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#oil free# healthy and yummy#cookpad#nikscookpad#indiaઅહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️ Nikita Gosai -
-
-
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472280
ટિપ્પણીઓ (2)