કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)

Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk

#GA4
#WEEK19
#METHIBHAJI

#GA4
#WEEK19
#METHIBHAJI

વધુ વાંચો

મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)

Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk

#GA4
#WEEK19
#METHIBHAJI

#GA4
#WEEK19
#METHIBHAJI

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ બાજરાનો લોટ
  2. ૩૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૧૦૦ ગ્રામ મેથીની ભાજી
  4. 2 ચમચીમરચું
  5. ૨ ચમચીહળદર
  6. મીઠું જરૂર મુજબ
  7. ૩ ચમચીદહીં
  8. ખાવાના સોડા જરૂર મુજબ
  9. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ આપણે બાજરાનો લોટ લઈશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં હળદર મીઠું મરચું તથા હીંગ ઉમેરશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં મેથીની ભાજી ઉમેર શું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ખાવાના સોડા અને દહીંને મિક્સ કરીશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ દહીં અને સોડાના આ મિશ્રણને લોટમાં ઉમેરશો અને લોટ બાંધી લઈશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અન્ય એક વાસણમાં પાણી મૂકીશું અને તેમાં ચાયણી મૂકીશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર કરેલ લોટના મુઠીયા વાળી તેને આ ચાયણીમાં મુકીશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    થોડીવાર ઢાંકી આ મુઠીયાને ચડવા દઈશું મુઠીયા ચડી જાય ત્યારબાદ તેને સર્વ કરીશું

    મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Drashti Khagram
Drashti Khagram @0903drashti_dk
પર January 24, 2021 16:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  5. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  1. નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)
  2. મેથીનું રગડ ( Methi Shak Recipe in Gujarati L
  3. મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
  4. પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475934
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close