પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
3 લોકો માટે
  1. ૧ કપપનીર
  2. ૧ નંગકેપ્સિકમ
  3. નાની ડુંગળી
  4. ૩ નંગટામેટાં
  5. ૧ (૧/૨ ચમચી)પંજાબી ગરમ મસાલો
  6. ટેસ્ટ મુજબ મિઠુ
  7. ૫-૬ ચમચી બટર
  8. ૨ ચમચીલાલા મરચા નો પાઉડર
  9. ગે્વી માટી
  10. ૧ નંગડુંગળી
  11. ૫-૮ કળી લસણ
  12. નાનો ટુકડો આંદૂ નો
  13. ૧ નંગમરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ગ્રેવી માટે બધી સામગ્રી ભેગી કરી ને મીક્સસર માં પીસી ને ગ્રેવી રેડી કરો

  2. 2

    હવે એક કડાઈ ને ઓઇલ મૂકી ને ડુંગળી અને કેપ્સીકમ ને સાતરી લો

  3. 3

    ડુંગળી અને કેપ્સીકમ સતરાય અટલે અને ડીશ મા નીકળી ને એજ કડાઈ માં બટર અને ઓઇલ ગરમ કરવા મુકાવું ઓઇલ ગરમ થાય એટલે રેડી થયેલ ગ્રેવી તેમ નાખી ને ને ૧૦ મીનીટ ઉકાળો

  4. 4

    ગ્રેવી થઇ ગયા પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નકી ને પછી ૫ મિન્ટ પકાવો હવે તેમા પનીર નાંખી ૫ મીનીટ ચડવા દો ગ્રેવી એકદમ પનીર સાથે ચડી જાય એટલે ગરમ ગરમ પીરસો.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
michi gopiyani
michi gopiyani @michi24411881
પર
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes