ગાલિૅક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ગાલિૅક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લસણની પેસ્ટ બનાવી લો પછી તેમાં ચીઝ ને ખમણી લેવુ
- 2
પછી તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરો
- 3
હવે બ્રેડ લઈ તેને એક સાઈડમાં બટર લગાવી ને તેને નોનસ્ટિક પેનમાં મુકો
- 4
પછી બ્રેડ ઉપર તૈયાર કરેલું ચીઝ ને પાથરો પછી તેની ઉપર ચિલી ફ્લેક્સ આરેગાનો અને ચાટ મસાલો છાંટી દો અને ઢાંકણ ઢાંકી ને ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ ગાલિૅક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14484764











ટિપ્પણીઓ (9)