વોલનટ લાડુ (Walnut ladoo Recipe in Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
# WALNUTS
ખાંડ ફ્રી અને હેલ્થી લડ્ડુ છે.
વોલનટ લાડુ (Walnut ladoo Recipe in Gujarati)
# WALNUTS
ખાંડ ફ્રી અને હેલ્થી લડ્ડુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેન માં અખરોટ શેકી લેવી.કાઢી ઠંડી પડે એટલે મિક્સરમાં વાટી પાઉડર બનાવી લેવો.એ જ રીતે બદામ અને ઓટ્સ ને પણ શેકી ને વાટી પાઉડર બનાવી લેવો.
- 2
- 3
કડાઈ માં ઘી લાઇ તેમાં ઘઉં ના લોટ લઈ તેને ગુલાબી રંગ નો શેકાઈ જાય પછી તેને ડીશ માં કાઢી લેવો. એ જ ડીશ માં સખરોટ નો પાઉડર,બદામ નો પાઉડર,ઓટ્સ નો પાઉડર,ઇલાયચી પાઉડર નાખી મીક્સ કરવો.
- 4
એ જ કડાઈ માં ગોળ નાંખી ગેસ ચાલુ કરી તેને ઓગળવા દેવો.વચ્ચે હલાવતા જવું.ગોળ ઓગળે એટલે તેને લોટ વાળા મિક્સર માં મિક્સ કરવું.પછી તેના નાના ગોળા વાળવા જરૂર લાગે તો થોડું ઘી ઉમેરવું.એ જ રીતે લોટ માં થી બધા લાડુ બનાવી લેવા.
- 5
તો તૈયાર છે એકદમ હેલ્થી અને ખાંડ ફ્રી વોલનટ લડડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia -
વોલનટ-બનાના કેક (Walnut Banana Cake Recipe In Gujarati)
#walnuts#cookpadindia#cookpad_gu Nilam Lakhani -
વોલનટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)
#Walnuts#Cookpadindia#Cookpadgujratવોલનટને રાત્રે પાણીમાં પલાળી સવારે પાણીમાંથી નિતારી આ પલાળેલા વોલનટ ખાવા ખુબ જ ફાયદાકારક છે કેમકે વોલનટનું ઓમેગા-૩ ફેટી એસિડ હાર્ટ માટે ટોનિકનું કામ કરે છે આ ઉપરાંત વિટામિન ઈ , મિનરલ્સ પણ વોલનટમાં સારા પ્રમાણમાં છે. Ranjan Kacha -
-
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#Walnuts#My Cookpad Recipe Ashlesha Vora -
વોલનટ ઉપમા વીથ ચટણી.(Walnut Upma With Chutney Recipe In Gujarati
#Walnuts અખરોટ માં વિટામિન ઈ,વિટામિન બી6, પ્રોટીન,ઓમેગા3, ફેટી એસિડ ભરપુર માત્રા માં રહેલા છે.અખરોટ માં રહેલું સારૂ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે ખૂબ ઉપયોગી છે.આથી અખરોટ સુપર ફુડ માં સામેલ છે.અખરોટ નો ઉપયોગ કરી સ્વીટ ડીશ ઘણી બને છે.આજે મે તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ બનાવી છે.તમે જરૂર ટ્રાય કરજો.રવો અને અખરોટ ને શેકી ને ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
-
પનીર વોલનટ નાનીઝા (Paneer Walnut Naanizza Recipe in Gujarati)
#Walnutsઅખરોટ એક હેલ્થી ingredient છે. શરીર ને જરૂરી પોષક તત્વો મળે છે. અહીંયા મેં અખરોટ નો ઉપયોગ કરી ને એક સ્પાઇસી ડીશ બનાવી છે. પનીર વોલનટ કરી બનાવી ને નાન સાથે ફ્યુઝન કર્યું છે. વ્હીટ નાન અને પીઝા નું કોમ્બિનેશન બનાવ્યું છે Disha Prashant Chavda -
વોલનટ લાડુ (Walnut Ladoo Recipe In Gujarati)
#Walnutઘણા નાના બાળકોને akhrot ભાવત નથી તો આ રીતે લાડુ માં નાખીને અપાય Rita Solanki -
-
અખરોટ સુખડી (Walnut Sukhadi Recipe In Gujarati)
#Walnuts#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
વોલનટ સ્ટાર પાર્સલ (Walnut Parcel Recipe in Gujarati)
#walnuts#Chocolate#nuts#cookpadindia આ વોલ નટ સ્ટાર પાર્સલ ખૂબ જ યમ્મી n ટેસ્ટી લાગે છે.બાળકો ને ચોકલેટ અને અખરોટ ના યમ્મી મિક્સર થી ખૂબ જ ટેસ્ટી લાગશે... Dhara Jani -
-
-
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit -
-
-
-
વોલનેટ કોકોનેટ લાડુ (walnut coconut ladoo Recipe in Gujarati)
આ લાડુ બાળકો માટે બહુજ હેલ્થી છે Dhvani Sangani -
વોલનટ્સ ટોપિંગસ / સ્પ્રેડ (Walnut Spread Recipe in GujArati)
#walnutsઅખરોટ ઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે તેમાંય મગજ અને હ્રદય માટે તો તે આશીર્વાદ રૂપ સાબિત થાય છે અખરોટ માં ઓમેગા ૩ હોય છે આમ તો અખરોટ ની ઘણી વાનગી બનાવી શકાય છે પણ મે અહી 3 પ્રકાર ના સ્પ્રેડ અથવા ટોપિંગ અખરોટ ને ઉમેરી ને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Darshna Mavadiya -
ઓટ્સ લાડુ
#હેલ્થી ....જે લોકો ડાયટ કરતા હોય એમના માટે ખૂબ જ સારો ઓપ્શન છે આ લાડુ, ભરપૂર માત્રામાં ફાયબર હોય છે જે વજન ઉતારવા માં હેલ્પ કરે છે , એક લાડુ થી પેટ પણ ભરાઈ જાય છે...બધાને ભાવે એવા છે... Radhika Nirav Trivedi -
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
#walnuts#post2#healthy Sweetu Gudhka -
બેસન ના લાડુ(Besan lAdoo Recipe in Gujarati)
ખાંડ ફ્રી હેલ્થી બેસન ના લાડુ ,બનાવી ને ગિફ્ટ મા પણ આપી શકાય તેવા,આમારા સૌના પ્રિય છે.#કૂકબુક Neeta Parmar -
વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)
#walnuttwistsઅખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે. Harita Mendha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14484738
ટિપ્પણીઓ (4)