કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#walnuts

#walnuts

વધુ વાંચો

ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

#walnuts

#walnuts

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪-૫
  • 1 વાટકીઅખરોટ
  • 1 ચમચીમાખણ
  • 1 વાટકીડાર્ક ચોકલેટ ક્રશ કરેલી
  • 1 ચમચીક્રીમ ચીઝ
  • કિનારી કાઢેલી બ્રેડની સ્લાઈસ એક પેકેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    અખરોટને ચોપર માં ક્રશ કરી લેવી ચોકલેટ ની ખમણી લેવી

    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ક્રશ કરેલી ચોકલેટ ક્રશ કરેલી અખરોટ લેવી. તેમાં એક ચમચી બટર એક ચમચી ક્રીમ ચીઝ ઊમેરી હાથેથી મિક્સ કરી લો

    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણને લાંબા લાંબા લોયા કરી દેવા. બ્રેડને વેલણ થી વણી લેવી. તેની એક બાજુ ચોકલેટ વાળું મિશ્રણ મૂકી અને કિનારી ઉપર સહેજ પાણી વાળી આંગળી ફેરવી ફિટ રોલ વાળી લેવા.

    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બ્રેડ રોલ ઉપર બટર લગાવી લેવું અને તવિ ઉપર ચારે બાજુથી શેકી લેવું

    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોલને ચારે બાજુથી બ્રાઉન કલરના શેકી લેવા

    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બ્રેડ રોલ્સ કડક થાય એટલે તૈયાર છે આપણા ચોકલેટ વોલનટ રોલ તેને મેલ્ટ ચોકલેટ અને દળેલી ખાંડ વડે ગાર્નિશ કરવા. આ રોલ ખૂબ જ પૌષ્ટિક છે અને ખાવામાં ખૂબ જ મજા આવે એવા છે

    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ વોલનનટ સિગાર (Chocolate walnut cigar recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર January 26, 2021 13:36
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
January 26, 2021 15:40
ક્રીમ ચીઝ ના બદલે શું લઈ શકાય?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ સિગાર અખરોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
  5. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  1. ત્રીરંગી મોકટેલ (Tirangi Mocktail Recipe in Gujarati)
  2. અખરોટ ની કેન્ડી (Walnut Candy Recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. ચીઝ આલુ પરોઠા (Cheese Aloo paratha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14486474
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close