અખરોટ ની કેન્ડી (Walnut Candy Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

અખરોટ ની કેન્ડી (Walnut Candy Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૭ નંગ
  1. ૨૦૦ ગ્રામ અમુલ મીઠાઈ મેટ
  2. બાઉલ અખરોટના ટુકડા
  3. ૧/૨બાઉલ ટોપરા નો પાઉડર
  4. ૩ ચમચીમીલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    અખરોટના ટુકડા અમુલ મીઠાઈ મેટ ટોપરા નું ખમણ મીલ્ક પાઉડર તૈયાર કરો

  2. 2

    સૌપ્રથમ નોનસ્ટિક પેનમાં મીઠાઈ મેટ ઉમેરો પછી અખરોટના ટુકડા ટોપરા નું ખમણ મીલ્ક પાઉડર નાખી મિક્સ કરો

  3. 3

    ધીમી આંચ પર પકાવો

  4. 4

    કડક થાય એટલે ગેસ બંધ કરી દેવો

  5. 5

    ઠંડુ થાય પછી કેન્ડી નો આકાર આપી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes