મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બાજરીનો અને ઘઉંનો લોટ મિક્સ કરો બધા મસાલા નાખી દો.
- 2
પછી મોણ નાખો અને મેથીની ભાજી ઉમેરો. ભાજી સાથે મિક્સ કરી દો
- 3
મિક્સ કરીને લોટ બાંધી દો. લોટ બાંધ્યા પછી તેલથી મસળી લો.૧૦ મિનીટ ઢાંકીને રહેવા દો.
- 4
પછી થેપલા વણી દો. તવી પર બન્ને સાઈડ તેલ નાખીને ચડવી દો.
- 5
થેપલા બનીને ખાવા માટે તૈયાર છે.દહીં,મરચાં, ચટણી સાથે સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14504018















ટિપ્પણીઓ