કોર્ન ભેલ (Corn Bhel Recipe In Gujarati)

Thakker Aarti @cook_19906780
બાફેલી મકાઈ ની ચટાકેદાર ભેળ (corn bhel in gujarati)
કોર્ન ભેલ (Corn Bhel Recipe In Gujarati)
બાફેલી મકાઈ ની ચટાકેદાર ભેળ (corn bhel in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના દાણા કાઢી લો પછી મીઠું નાંખી કૂકર માં બે વ્હિશલ લગાવો, દાણા થોડાં ઠંડા થાય એટલે તેમાં કોઠા ની ચટણી અને સેવ નાંખો.
- 2
ચટણી બનાવવા માટે: સૂકા મરચાં ને હુંફાળા પાણીમાં ૧૦મિનિટ પલાળી દો, મિક્સર જારમાં મરચાં, ધાણાજીરું, મીઠું, ખાંડ, કોઠા પાઉડર અને જરૂર પડે તો પલાળેલા મરચાં નું પાણી એડ કરી પીસી લો. આ ચટણી ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે.
- 3
ભેળ માં પસંદ મુજબ ટામેટાં, કાંદા, ગાજર, કેપ્સીકમ, બીટ, કોબીજ, કાચી કેરી પણ એડ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14505920



ટિપ્પણીઓ (8)