ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ટામેટા ને ધોઈ ને તેને ટુકડા કરી ને વરાળ થી બાફવા મૂકવું. તે પછી તને ક્રશ કરી લેવું. ને પછી તેને ગાળી લેવું. ને સાઇડ પર રાખવું.
- 2
હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું ને ઘી ગરમ થાય એટલે તેમાં જીરા નો વઘાર કરવો ને પછી તેમાં ક્રશ કરેલા ટોમેટો તેમાં ઉમેરવા. હવે તેમાં મસાલો કરીએ.
- 3
સૂપ થોડો ઉકળવા ની તૈયારી માં આવે તે પહેલાં આપડે એમાં મસાલો કરીએ મસાલા માં મીઠું સ્વાદાનુસાર અને તીખા નો ભૂકો ઉમેરી ને મિક્સ કરો પછી તેમાં ખાંડ ઉમેરવી ને ફરી મિકસ કરી ને ઉકળવા દેવું.
- 4
સૂપ ઉકળવા દેવું. ૧૦ મિનિટ જેટલું ઉકળતા થશે.
- 5
સૂપ તૈયાર થાય એટલે તેને એક બાઉલ માં કાઢી લો પછી તેને ક્રીમ અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરવું. ને ગરમા ગરમ સૂપ ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14506711















ટિપ્પણીઓ (9)