લસણીયા પાંઉ

Riddhi Ankit Kamani @riddhikamani
લસણીયા પાંઉ
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને ધોઈ સાફ કરી એક દમ જીણું સમારી લેવુ.
- 2
કડાઈ માં ૩ ચમચી બટર ઉમેરી હીંગ નાખી લસણ ને ૨ મિનિટ સાંતળી લો. સ્વાદ મુજબ મીઠું જાળવીને નાખવું. મિશ્રણ ને ઠંડુ થવા દો.
- 3
પાઉલને વચ્ચે કાપો કરી બનાવેલું મિશ્રણ તેમાં ભરી દેવું. ઉપર ચીઝ ભભરાવી દેવું.
- 4
તવા પર બટર મુકી બંને બાજુએ કડક સેકી લેવુ. ગરમ ગરમ પાંઉ પર ચીઝ છીણી પેરી પેરી મસાલો છાંટીને સર્વ કરવું.તૈયાર છે જટપટ લસણીયા પાંઉ.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507608














ટિપ્પણીઓ (2)