ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati)

Falguni Nagadiya @cook_19663464
ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને ગેસ પર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી ટામેટાં ના ડિટીયા કાઢી વચ્ચેથી ચેકા પાડી અને બીટ ના (બીટ નાખવાથી ટોમેટો સૂપ નો કલર એકદમ લાલ થશે) નાના ટુકડા કરી બાફી લો.
- 2
હવે ટામેટાની છાલ ઉતારી બ્લેન્ડર ફેરવી દો. એક તપેલીમાં ઘી ગરમ કરી રાઈ,જીરુ, તજ, લીમડો નાખી વઘાર કરો. પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખો.
- 3
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, લીંબુના રસ, ખાંડ અને આદુ મરચાની પેસ્ટ નાખી ઉકળવા દો.
- 4
એક સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર, ક્રીમ અને ટોસ્ટથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે ક્રીમી ટોમેટો સૂપ.
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
- ઢેકરા (Dhekra Recipe in Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513471














ટિપ્પણીઓ (5)