મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)

Deepa Shah @cook_26309641
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ધોઈને સુધારી પછી ચારણીમાં ગીતા મૂકી દેવી
- 2
ત્યારબાદ બધા લોટને એક વાસણમાં મિક્સ કરી તેમાં બધા મસાલા, તલ, દહીં, આદુ લસણની પેસ્ટ અને થોડું તેલ મિક્સ કરી દેવા
- 3
આ બધું સરખું મિક્ષ કરી લેવું અને તેમાં સુધારેલી મેથી ઉમેરી ફરીથી મિક્ષ કરવું
- 4
પછી થોડું થોડું પાણી ઉમેરતા જવું અને થેપલા નો લોટ બાંધી લેવો.
- 5
ત્યારબાદ નાના લુવા કરી, વણી લઇ અને લોઢી મા તેલ વડે શેકી લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516084











ટિપ્પણીઓ