ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને થોડું ગરમ કરી તેમાં એક ચમચી ખાંડ નાંખી અને તમા ઈસ્ટ નાખી તેને ફોરમેટ થવા ગરમ જગ્યાએ મૂકવુ.દસ મિનિટ પછી ઈસ્ટ ફોર્મેટ થઈ જાય એટલે મેંદો લઈ તેમાં મીઠું નાખી અને આ દૂધથી લોટ બાંધવો. લોટને ફીટ ઢાંકી અને ગરમ જગ્યાએ મૂકી દેવો એક કલાક માટે.
- 2
બટનને રૂમ ટેમ્પરેચરમાં લાવી તેમાં ઝીણું ખાંડેલુ લસણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને બેટર બનાવવું.
- 3
લોટ ફોર્મેટ થઈ જાય એટલે તેના લાંબી લાંબી strips કાપેવી તેની ઉપર ગાર્લિક વાળું બેટર લગાડવું. તેની ઉપર ચીઝ પાથરવો અને બંને છેડે એની ભેગી કરી રોલવાળી લેવો આવા ત્રણ ભેગા કરી અને તેનો ચોટલો વાળો.
- 4
બીજો એક લોટનો લોયો લઈ તેને ગોળો વણો.તેમાં એક બાજુએ ગાર્લિક બટર લગાવી અને ઉપરથી ચીઝ નાખો બીજા છેડેથી તેને પેક કરી તૈયાર કરો
- 5
આ ગાર્લિક બ્રેડને એક કલાક માટે ઢાંકીને મૂકી દો. પછી તેની ઉપર દૂધ લગાવી અને preheater ઓવનમાં બેક કરો.
- 6
૨૦ થી ૨૨ મિનિટમાં આ બ્રેડ ગ્રીલ થઇ જશે. તેને બહાર કાઢી ઉપર ગાર્લિક વાળુ બટર લગાવો અને રૂમાલ ઢાંકીને થોડીવાર રહેવા દો
- 7
લો તૈયાર છે છોકરો ની ફેવરીટ ચીઝી ગાર્લિક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
- ઢેકરા (Dhekra Recipe in Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)





















ટિપ્પણીઓ (4)