રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકામાં ઘી લઈ તેમાં પાણી નાખી અને તેને પલાળો પછી એક બાઉલમાં લોડ સાડી તેમાં તલ નાંખો અને 1 મોટો ચમચો થી અને તેલનું મોણ નાખો
- 2
પછી તેને એક સરખો મિક્સ કરી ધીમે ધીમે ગોળનું પાણી ઉમેરતા જાવ અને કણક બાંધો
- 3
ત્યાર પછી તેને પ્રમાણસર લુઆ પાડી અને થેપલા વણો ત્યારબાદ ગેસ ઉપર મૂકી મીડીયમ તાપ રાખો અને તવી પર થેપલા મૂકી અને શેકો બદામી રંગના શેકવા
- 4
હવે તૈયાર છે મીઠા ગોળ વાળા થેપલા ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
- પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516379














ટિપ્પણીઓ