કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati)

Chetna Solanki
Chetna Solanki @cook_26002255

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati)

Chetna Solanki
Chetna Solanki @cook_26002255

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીઘઉંનો જાડો લોટ
  • 1 વાટકીબાજરીનો લોટ
  • 1મોટી દુધી
  • 1લીંબુ
  • 2 ચમચીખાંડ
  • 1 ચમચીશાજી ના ફૂલ
  • મીઠું
  • 4 ચમચીતેલ
  • 1 ચમચીતલ
  • 1 ચમચીરાઈ જીરું
  • 2મરચાની ભૂકી
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલસણ પેસ્ટ
  • 1 ચમચીધાણાજીરૂ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દુધી ને ધોઈ અને છાલ ઉતારી અને તેને ખમણી લેવાની હવે એક બાઉલમાં ની અંદર ખમણેલી દુધી નાખવાની પછી તેની અંદર બાજરીનો લોટ ઘઉંનો લોટ નાખવાનો

    દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેની અંદર હળદર લસણની પેસ્ટ મીઠું ચટણી ધાણાજીરું ખાંડ સાજીના ફૂલ બધું નાખી અને લોટ બાંધી લેવાનો જો દૂધીમાં ઓલરેડી પાણી હોય છે એટલે પાણી નાખવાની જરૂર નહિ પડે જો પાણીની જરૂર પડે તો એક ચમચી જેટલું કે થોડું પાણી નાખો પછી તેના મુઠીયા વાળી લઈ અને ઢોકળીયામાં બાફી લેવા ૨૦ મિનીટ

  4. 4

    બફાઈ જાય એટલે નીચે ઉતારી ઠરે એટલે ના ગોળ પતીકાં કરી લેવા હવે એક કડાઈ ની અંદર ચાર ચમચી તેલ મૂકવું પછી તેની અંદર રાઈ જીરું અને તલ નાંખવા પછી તેમાં થોડુ પાણી નાખી અને ખાંડ અને મરચાની ભૂકી નાખવી પછી તેને ઉઠે એટલે ઢોકળાના પતીકા નાખી દેવા પછી હલાવી અને નીચે ઉતારી ઉપર કોથમીર લગાવી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા દૂધીના મુઠીયા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chetna Solanki
Chetna Solanki @cook_26002255
પર February 01, 2021 11:03

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 18, 2021 18:46
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
  3. પનીર કોર્ન ચીઝ સમોસા (Paneer Corn Cheese Samosa Recipe in Gujarati)
  4. લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
  5. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  1. લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
  2. લીલી હળદર નું સલાડ(lili haldar nu salad in gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  4. ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519738
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close