વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)

Bhavana Shah @cook_26435509
વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા કઠોળ ને થોડા બોઈલ કરવા બધાં શાકભાજી ઝીણા સમારેલા રાખવા દાડમના દાણા ડેકોરેશન માટે
- 2
એક કડાઈમાં ઓલીવ ઓઈલ મુકી બેબી કોર્ન સમારેલા નાખવા ૨ મિનીટ સાંતળી મિક્સ ફણગાવેલા કઠોળ નાખવા તેમાં ચાટ મસાલો મીઠું સ્વાદ મુજબ મરીનો ભુકો નાખી મિક્સ કરવું તે ઝીણા સમારેલા તૈયાર કરેલા સલાડ માં મિક્સ કરીને તેમાં લીંબુનો રસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરી સલાડ તૈયાર કરવુ
- 3
એક બાઉલમાં લઈને ઉપર થી દાડમના દાણા ડેકોરેશન માટે નાખવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14520728









ટિપ્પણીઓ (5)