ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)

ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી
- 2
- 3
1 પઁન મા તેલ નાખી ઝીણી કાપેલી લસણ,,ઝીણા કાપેલા મરચાં,,આદુ નો છુંદો અને શેઝવાણ ચટણી નાખી સરસ તતળે ત્યારે તેમા સમારેલા ગાજર સમારેલા શિમલા મરચાં સમારેલી કોબી અને મક્કા ના ધાણા નાખી સાતળી લેવુ પછીથી તેમાં બધા સોસેજ ઉમેરી સાતળી દેવું પછીથી તેમાં બાફેલા નુડલ્સ એડ કરી ઉપર નીચે મીક્ષ કરી લે વુ પછીથી તેમાં અજીનોમોટો,,સમોસા મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી અને કાપેલી લીલી ડુંગળી નાખી મિક્ષ કરી લો કાપેલી કોથમીર નાખી ઉપર નીચે મીક્ષ કરી લો
- 4
ચાયનીઝ નુડલ્સ ઠંડા થયા બાદ તયાર સમોસા ની પટ્ટી ને વચ્ચે થી 2 ભાગ માં કાપી લેવી તેમજ ઉભી કાપી લેવી અને 1 વાટકી મા 2 ચમચી જેટલો ઘઉં નો લોટ લઈ પાણી નાખી પેસ્ટ તયાર કરી લેવી સમોસા ચિપકાવા સારુ
- 5
કાપેલી સમોસા ની પટ્ટી ને ફોટા મા બતાવ્યા મુજબ 1 પર 1 મુકી તયાર કરેલું ચાયનીઝ નુડલ્સ મુકતા જાવ અને ઘઉં નો લોટ ના પેસ્ટ થી ચીપકાવતા જાવ એજ રીતે બોક્સ સમોસો તયાર થય જસે
- 6
1 પઁન મા તેલ ગરમ કરી સમોસા ને તળી લો તો તયાર છે ચાયનીઝ સમોસા ચટણી તથા સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (3)