દૂધી - મગ દાલ નુ શાક (Dudhi Moong Dal Shak Recipe In Gujarati)

Dip's Kitchen @cook_17435987
દૂધી - મગ દાલ નુ શાક (Dudhi Moong Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાલ પલાળી ધોઈ ને સાઈડ મા રાખી લો. ટામેટા, દૂધી અને મરચા કાપી લો. હવે કુકર મા તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, લીલા મરચા એડ કરો.
- 2
પછી તેમાં દૂધી અને દાલ એડ કરી લો. પછી બધા મસાલા એડ કરો. હવે 1 ગ્લાસ પાણી એડ કર્યા બાદ બધું મિક્સ કરી 3 સીટી સ્લો મીડિયમ ફ્લેમ પર વગાડી લો.
- 3
કુકર ઠંડુ થઇ ગયા બાદ તેમાં ટામેટું અને લીંબુ નો રસ એડ કરો. પછી 5 મિનિટ ધીમા તાપે પકવા દો.. પછી ગરમાગરમ રોટી કે ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544617












ટિપ્પણીઓ