કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#GA4 #Week21 #rawtermeric
શિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે.

#GA4 #Week21 #rawtermeric
શિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે.

વધુ વાંચો

આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#GA4 #Week21 #rawtermeric
શિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે.

#GA4 #Week21 #rawtermeric
શિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામમિક્સ લીલી હળદર (ઓરેન્જ અને આંબા)
  2. 1 ચમચીચમત્કાર મીઠું
  3. 1 નંગલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બન્નેને હળદરને પાણીથી ધોઈ, નીતારીને કોરી કરી લો.

    આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બન્ને હળદરની છાલ ઉતારી, ગોળ અથવા લાંબા શેંપ કાપી લો.હવે તેની અંદર જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી, બરબાદ મિક્સ કરી લો.

    આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    10-15 મિનિટ બાદ તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.તૈયાર થયેલી હળદરને કાચની કે પ્લાસ્ટિકની એર ટાઈટ બોટલમાં ભરી, ફ્રીઝમાં એક થી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકાય અને બહાર રાખો તો એક વિક સુધી સારી રહે છે. અહીં આંબા હળદર નાખેલી હોવાથી હળદરનો ટેસ્ટ કેરી જેવો આવે છે.

    આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આથેલી લીલી હળદર.

    આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર February 07, 2021 07:47
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  4. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  5. હાંડવો (Handvo Recipe In Gujarati)
  1. લીલી હળદર આંબા હળદર નું અથાણું (Lili Haldar Amba Haldar Athanu Recipe In Gujarati)
  2. દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
  3. દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
  4. बेबी कॉर्न साल्ट एंड पेपर
https://cookpad.wasmer.app/in-gu/recipes/14549979
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close