દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માપ અનુસાર દાળ ચોખા ને પાણી મા આખી રાત પલાળી રાખવા ત્યાર બાદ સવારે મિક્સર માં દળી ને ૪ થી ૫ કલાક રહેવા દેવું તો આથો સારો આવે હવે ખીરા માં બધો મસાલો નાખવો ત્યાર બાદ દૂધી નુ છીણ નાખી બરાબર હલાવી દેવું
- 2
હવે એક નોન સ્ટીક પેન લઇ એમાં વઘાર માટે થોડું તેલ લઇ.તેલ ગરમ થાય એટલે એમાં રાઇ નાખવી રાઈ તતડે એટલે ૧ ચપટી હીંગ નાખવી ત્યાર બાદ તલ નાખવા તલ તતડે એટલે એમાં ખીરું પાથરી દેવું થોડા જાડા પ્રમાણમાં ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ થવા દેવું ૧૦ મિનિટ પછી પલટાવી દેવું
- 3
ત્યાર બાદ તવેતા વડે જોઈ લેવું ચડી ગયું હોય તો ગેસ બંધ કરી દેવો. ને પાચ મિનિટ પછી પ્લેટ માં કાઢી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
-
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
-
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)
#GA4#Week7#post1#breakfastઆજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો Minaxi Bhatt -
-
-
-
-
દૂધી નો હાંડવો
#SSMActual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છેદૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો.. Sangita Vyas -
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550009
ટિપ્પણીઓ (5)