કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week21
#Rolls

#GA4
#Week21
#Rolls

વધુ વાંચો

વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week21
#Rolls

#GA4
#Week21
#Rolls

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 2 કપઘઉંનો લોટ
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે
  • 1 કપબાફેલા નુડલ્સ
  • 1 કપકોબીજ
  • 1 કપગાજર
  • 1 કપકેપ્સીકમ
  • 2 ચમચીઆદુ
  • 2 ચમચીસોયા સોસ
  • 2 ચમચીચીલી સોસ
  • 2 ચમચીટોમેટો સોસ
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીવિનેગર
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, મીઠું તેલ અને પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. હવે તેમાંથી બે નાના લુઆ કરી નાની રોટલી વણવી.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક રોટલી પર તેલ લગાવો. અને પછી તેના પર કોરો લોટ છાંટી બીજી રોટલી મૂકી બન્ને બરાબર સ્ટીક કરી વણી લેવુ.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગરમ તવા પર બન્ને બાજુ લાઇટ ડિઝાઇન પડે ત્યાં સુધી ચોડવી લેવુ. આ રીતે બધી રોટલીઓ તૈયાર કરવી.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટફિંગ બનાવવા માટે બધા વેજિટેબલ્સ ને લાંબા અને પતલા કટ કરવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં લીલું મરચું અને આદુ નાખી એક મિનીટ સાંતળો હવે તેમા સમારેલા કેપ્સિકમ અને કોબીજ એડ કરો.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ગાજર એડ કરો બધુ થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ સોયા સોસ ચીલી, સોસ, મીઠું ટોમેટો કેચપ અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક વાટકામાં બે ચમચી ઘઉંનો લોટ લેવો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરવી. હવે તૈયાર કરેલી રોટલી પર વચ્ચે સ્ટફિંગ મૂકો. બધી બાજુ ઘઉંના લોટની સ્લરી લગાડી સાઈડ પેક કરવી. આ રીતે બધા રોલ તૈયાર કરવા.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગરમ તેલમાં મીડીયમ તાપ પર બધા રોલ્સ તળી લેવા.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર થયેલા સ્પ્રિંગ રોલ ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

    વેજ‌ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર February 07, 2021 18:01
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 04, 2021 07:00
Excellent
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્પ્રિંગ રોલ

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
  5. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  1. સ્પિનચ કોર્ન આલૂ પનીર રોલ્સ (Mix Veg Paneer Rolls Recipe in Gujarati)
  2. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  3. ખજુર રોલ્સ ( Khajur Rolls Recipe in Gujarati
  4. દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553492
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close