દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe in Gujarati)

Pooja Monani
Pooja Monani @cook_16812266

દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપબાજરાનો લોટ
  2. ૧ કપદુધી ખમણેલી
  3. ૧ ચમચીલીલુ લસણ
  4. 1 ચમચીમેથી ની ભાજી
  5. સ્વાદ મુજબ મીઠું
  6. મરચાની ભૂકી હળદર ધાણાજીરૂ
  7. પાણી જરૂર મુજબ
  8. તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લોટમાં બધો મસાલો નાખી પાણીથી લોટ બાંધી લેવો

  2. 2

    હવે તેના લુવા કરી હાથેથી થેપી લેવું અને લોઢી માં તેલ મૂકીને શેકી લેવા એકદમ ક્રિસ્પી થાય તેવા

  3. 3

    તો રેડી છે આપણા જોરદાર ઢેબરા વિથ મસાલેદાર કડક ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Monani
Pooja Monani @cook_16812266
પર

ટિપ્પણીઓ

Similar Recipes