એપલ કેરેમલ સોસ (chunky apple caramel sauce recipe in Gujarati)

Dhara Panchamia @dhara_27
એપલ કેરેમલ સોસ (chunky apple caramel sauce recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરવી. પછી સફરજન ના નાના ટુકડા કરવા.
- 2
ખાંડ ને એક જાડા તળિયા વાળા વાસણ મા ધીમા તાપે ઓગળવા મુકવી. 1/2ઓગળે ત્યાં સુધી ખાંડ ને હલાવવી નહિ. પછી ધીરે ધીરે હલાવી ને એકસરખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઓગડવી ખાંડ ને.
- 3
પછી તેમાં બટર ઉમેરવું. અને સતત હલાવતા રહેવું જેથી કેરેમલ સોસ નો કલર એકસરખો રહે. તાપ સાવ ધીમો રાખવો.
- 4
પછી તેમાં સફરજન ના ટુકડા ઉમેરવા.10 મિનિટ જેવું ગરમ કરવું જેથી સફરજન એકદમ સરસ કેરેમલાઇસ થઇ જાય.
- 5
આ એપલ કેરેમલ સોસ નો ઉપયોગ બ્રેડ સાથે, રોટલી સાથે, ચોકોલેટ ના ફીલિંગ મા, કેક ના ફીલિંગ મા કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- કોદરી-ખજૂર ખીર (Dates Kodo Millet Pudding Recipe in Gujarati)
- થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
- કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
- એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572308












ટિપ્પણીઓ