ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તજ, લવિંગ, મરી ને ખાડી લેવા
- 2
પછી તેની પોટલી બનાવી લેવી
- 3
ટામેટાં ને સમારી લેવા બિટની છાલ પાડીને ખમણી લેવુ
- 4
પછી કુકરમા ટામેટાં, બિટ, ખાંડ, મીંઠુ નાખી ને પાંચ થી સાત મીનિટ હલાવી ને રહેવા દેવાનુ તજ, લવિંગ, મરી પોટલી પણ ઉમેરો
- 5
પછી હલાવી ને એક સીટી કરી લેવી ઠંડુ થાય એટલે પોટલી કાઠી ને ક્રશ કરી લેવુ પછી
- 6
પછી ગાળી લેવુ અને એક પેન ને ગરમ કરીને તેમાં ક્રશ કરેલું મિશ્રણ ઉમેરવું પછી તેને ધીમા આચે પાણી બળવા દેવુ ઘટ્ટ થાય એટલે
- 7
તેમા વિનેગર અને મરચું પાઉડર ઉમેરવુ
- 8
તો ત્યારે છે ટોમેટો સોસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577363





















ટિપ્પણીઓ