એગ લેસ ચોકલેટ કૅકે (Eggless Chocolate Cake Recipe in Gujarati)

Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
એગ લેસ ચોકલેટ કૅકે (Eggless Chocolate Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટ ના ટુકડા, ખાંડ,દૂધ,ઇનો અને ક્રીમ લો.
- 2
બિસ્કી ના ટુકડા ને મિક્સર માં પીસી લો. પછી તેમાં ખાંડ નાખો.
- 3
ત્યાર બાદ તેમાં ઇનો નાખો. બરાબર મિક્ષ કરી લો.
- 4
એક બીબુ લઇ તેમાં ઘી લગાવી તેમાં બેટર નાખી દો. હવે તેને 45 મિનિટ માટે કુકર માં ધીમી આંચે મૂકી દો.
- 5
સ્વાદિષ્ટ કેક તૈયાર છે. તેને સજાવી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14581814















ટિપ્પણીઓ (3)