મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe in Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદૂધ
  2. ૪ tbspખાંડ
  3. 1 ચમચીતપકીર પાઉડર
  4. 2 કપવેનીલા આઇસ્ક્રીમ
  5. ૧ કપમિક્સ ફ્રૂટ (સફરજન, દાડમ, દ્રાક્ષ, ચીકુ, કેળું)
  6. 4 ચમચીફૂલ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધા ફ્રુટ ની ઝીણી સમારી લો.

  2. 2

    એક તપેલીમાં દૂધ લો અને તેને ગરમ કરો તેમાં ખાંડ ઉમેરી દો અને તેને બરાબર ગરમ કરો.

  3. 3

    થોડા દૂધ માં તપકીર પાઉડર ઉમેરો તેનો ઘોળ બનાવી લો અને તેને ઉકળતા દૂધમાં ઉમેરો અને સતત ચલાવતા રહો.

  4. 4

    દૂધ તૈયાર છે હવે તેને એકદમ ઠંડુ થવા દો અને ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરો.ત્યાર બાદ તેમાં ફ્રૂટ ઉમેરો.વેનીલા આઇસ્ક્રીમ ઉમેરો.

  5. 5

    બરાબર મિક્સ કરી લો.1/2 કલાક ફ્રીજમાં રાખી પછી સર્વ કરો.તો તૈયાર છે ફ્રૂટ ક્રીમ. મેં થી આઇસ્ક્રીમ ગાર્નીશ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes