વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)

Sonal Shah @Sonal_14
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લેવો તેમાં મેંદો મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી જાડું બેટર બનાવી લેવું
- 2
તૈયાર કરેલ બેટરમાં બધા જ વેજીટેબલ મિક્સ કરી લેવા તેમાં લીલા મરચા ની પેસ્ટ તથા મીઠું ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લેવું
- 3
ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકવી તવી પર તેલ લગાવી તૈયાર કરેલ બેટર ને પતલુ પાથરવું
- 4
ચીલ્લો સરખો ચડી જાય એટલે તેને પલટાવી દેવો
- 5
બીજી બાજુ પણ સરખી રીતે ચઢવા દેવો ચઢી જાય એટલે ચીલા ને ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583583













ટિપ્પણીઓ