ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)

Bijal Parekh @cook_17364052
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાનો લોટ ને પાણીમાં પલાળી ૧૫ મિનિટ પલાળી રાખો.
- 2
હવે, તેની અંદર સમારેલા કેપ્સીકમ મરચું, ડુંગળી, ટામેટું, લસણ નાખી કેવી ઉપર લાલ મરચું, હરદળ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું અને સરખી રીતે બઘું મિક્સ કરો.
- 3
હવે, એક પેનમાં થોડું તેલ લગાવી ખીરાને ગોળ સેપમા પેનમાં લગાવવું પછી તેને આજુબાજુ તેલ લગાવી આગળ- પાછળ શેકવું.
- 4
હવે, એક ડિશમાં ચીલા કાઢી તેની અલગ સેપમા ટામેટા સોસ લગાવવું.ચણાના લોટની ચીલા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14589693












ટિપ્પણીઓ