કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજકોટ

#GA4 #Week23 #papaya #tutifuti #post23

#GA4 #Week23 #papaya #tutifuti #post23

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામ કાચું પપૈયુ
  • 450 ગ્રામ ખાંડ
  • જરૂર મુજબ પાણી
  • મન પસંદ ફૂડ કલર
  • 5-6ટીપાં વેનીલા એસેન્સ
  • 1/4 tspમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં પપૈયા ને કટ કરી તેના બી અને છાલ કાઢી નાખો.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેની અંદર નો સફેદ ભાગ પણ કાઢી નાખો અને તેના નાના નાના કટકા કરી લો.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેનમાં પાણી નાખી તેમાં પપૈયા ને બાફી લો એંસી ટકા બફાઇ જાય એટલે તેમાંથી બધું પાણી ગાળીને નિતારી લો.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક ખાંડ નાખી 700 મીલી પાણી નાખી ઓગાળી લો અને તેમાં મીઠુ અને વેનિલા એસેન્સ પણ નાખી દો.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખાંડ ઓગળી જાય એટલે તેમાં પપૈયા ની કટકી નાંખી દો અને જ્યાં સુધી ખાંડ ની ચીકાશ આવે અને તે ચીપ ચીપી થાય ત્યાં સુધી પકવતા રહો.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને ત્યારબાદ ચાસણી સહિત ચાર વાટકીમાં સરખા ભાગ પાડી લો અને તેમાં મન ગમતા ફૂડ કલર નાંખો અને તેને ઢાંકી ને 12-15 કલાક રાખી મૂકો. ત્યારબાદ તેને ચાસણી માંથી નિતારી જાળી માં સુકાવો.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને છાયામાં જ સુકાવો. બરાબર સુકાઈ જાય એટલે આપણી ટુટીફુટી તૈયાર છે.

    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
પર February 17, 2021 18:25
રાજકોટ
મને cooking નો ખૂબ જ શોખ છે અને મારી youtube channel પણ છે જેમાં હું નવી નવી રસોઇ ના વીડિયો શેર કરું છું તમે પણ જો રસોઇ ના શોખીન હોય અને નવી નવી રસોઇ ના વીડિયો જોવા હોય તો મારી youtube channel ને subscribe કરી લેજો..I love making new recipes and feeding them allમારી channal નું નામ shilpa's kitchen recipes & health tips છેhttps://www.youtube.com/channel/UCEtcwHzapmKC65rxC9RcAOw
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 18, 2021 08:30
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પપૈયું ટુટી ફ્રૂટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
  2. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
  3. મુંગ દાલ ટોસ્ટ જૈન (Moong Dal Toast Jain Recipe In Gujarati)
  4. વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)
  5. પૌવા ટામેટાં (Paua Tomato Recipe In Gujarati)
  1. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  2. ચિલા (Chila Recipe In Gujarati)
  3. શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
  4. રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606417
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close