કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#GA4
#WEEK23
#TOAST
#MASALA_TOAST_SANDWICH
#COOKPADINDIA

#GA4
#WEEK23
#TOAST
#MASALA_TOAST_SANDWICH
#COOKPADINDIA

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
10 સેન્ડવીચ
  • @સેન્ડવીચ ની સ્ટફીંગ બનાવા માટે @
  • 4-5 નંગમોટા બટાકા
  • 1 વાટકીબાફેલા મક્કા ના ધાણા
  • 1 વાટકીબાફેલા ગ્રીન વટાણા
  • 2 ચમચીઆદુ મરચાં અને લસણ નો પેસ્ટ
  • 10-15કરી લીમડાના પાન
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • 1/2 નંગલીંબુ
  • 2 ચમચીરાઈ
  • 1 ચમચીઆખું જીરુ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીધાણા જીરુ પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો પાઉડર
  • 1/2 ચમચીહીંગ પાઉડર
  • 1 ચમચીસેન્ડવીચ મસાલો
  • 1/2 ચમચીચાટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ તેલ
  • @બ્રેડ પર મુકવા ની સામગ્રી@
  • 1પઁકેટ બ્રેડ મોટુ સાઇઝ બ્રેડ
  • અમુલ બટર
  • ગ્રીન ચટણી
  • શેઝવાણ ચટણી
  • શિમલા મરચું
  • ડુંગળી
  • ટામેટાં
  • કાકડી
  • ચાટ મસાલો
  • આ તમે તમારા હિસાબે વધ ઘટ કરી શકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી 1 પઁન મા તેલ નાખી રાઈ જીરું અને કરી લીમડો તતળે ત્યારે તેમા બાફેલા મક્કા ના ધાણા બાફેલા બટાકા નો છીણ અને બાફેલા વટાણા ના દાણા નાખી 5 મિનિટ પાકવા દેવું પછી તેમા આદુ મરચાં અને લસણ નો પેસ્ટ અને બધા મસાલા એડ કરી સરસ 2 મિનિટ પાકવા દેવું

    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલો તયાર થયા બાદ બ્રેડ ની બનને સાઇડ પર અમુલ બટર લગાવી 1 બ્રેડ પર ગ્રીન ચટણી અને 1 બ્રેડ પર શેઝવાણ ચટણી લગાવી 2 ચમચી તયાર કરેલું બટાકા નો મસાલો મુકવો

    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછીથી તેના ઉપર કાપેલા વેજ મુકવા કાકડી,, ટામેટાં,,શિમલા મરચાં અને ડુંગળી પછી ઉપર થી ચાટ મસાલો છાટી બ્રેડ ની સાઇડ થી કવર કરી લો

    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સેન્ડવીચ ના મશીન મા તયાર કરેલું બ્રેડ મુકી ઉપર થી બનને સાઇડ પર અમુલ બટર લગાવી મશીન પઁક કરી ગઁસ પર પાકવા દો ગઁસ ડીમ ફલેમ પર રાખવી બનને બાજુ ફરાવતા જવુ

    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તયાર છે મસાલા ટોસ્ટ સેન્ડવીચ ગ્રીન ચટણી,, મેયોનીઝ અથવા સોસ સાથે સર્વ કરો

    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર February 20, 2021 06:44
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
February 20, 2021 07:01
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા ટોસ્ટ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગુઆકામોલે ચીકપી ટોસ્ટ (Guacamole Chickpea Toast Recipe In Gujarati)
  2. ચીકુનો આઇસ્ક્રીમ
  3. દાબેલી ટોસ્ટ (Dabeli Toast Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  5. કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
  1. બનાના પેનકેક
  2. પાપડનો રોસ્ટેડ ચટપટી ચેવડો
  3. ભરેલા ડુંગળી બટાકા નું શાક
  4. ચીકુનો આઇસ્ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618224
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close