કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)

#KS3
આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે.
કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
#KS3
આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ડુંગળી ને લાંબી સમારી લો.એક પ્લેટ મા સમારેલી ડુંગળી અને ગાંઠીયા તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી ને સમારેલી ડુંગળી ને વઘારો.હવે તેમાં મીઠું નાખી ને હલાવી લો અને ઉપર ઢાંકી ને થોડી વાર ચડવા દો.હવે ચડી જાય એટલે તેમાં બધો મસાલો નાખી દો.
- 3
બધો મસાલો નાખ્યા બાદ હલાવી લો અને તેમાં ૩/૪ ગ્લાસ પાણી ઉમેરી લો અને ઉકળવા દો.પાણી ઉકળી ગયા બાદ તેમાં ગાંઠીયા નાખી ને થોડીવાર ચડવા દો.
- 4
હવે ૫ મિનિટ પછી જ્યારે તેલ ઉપર આવી જાય અને પાણી બળી જાય એટલે તેને નીચે ઉતારી ને સર્વિગ બાઉલ માં કાઢી લો.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ એવું કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બનાવવા મા બહુ સહેલું છે.ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
ગાંઠિયા ડુંગળી નું શાક (Ganthiya Dungri Shak Recipe In Gujarati)
આ કાઠિયાવાડી શાક મે સગડી પર બનાવ્યું..ઝટપટ બની જય છે. વડી ઠંડી ની ઋતુ માં લીલી ડુંગળી સરસ મળતી હોય છે.. આ શાક ને ભાખરી કે રોટલા જોડે ખાવા માં ખૂબ મજા પડી જાય છે... Noopur Alok Vaishnav -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
આખી ડુંગળી નું કાઠિયાવાડી શાક(Aakhi Dungli Kathiyawadi Shak Recipe In Gujarati)૦
#KS3આ શાક ખાવા માં ખુબ જ ટેસ્ટી છે. એક વાર બનાવશો તો વારંવાર ખાવા નું મન થશે. રોટલા સાથે વધારે સરસ લાગે છે. પણ તમે પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકાય છે. Arpita Shah -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે.. Sangita Vyas -
કાઠીયાવાડી લીલી ચોળી બટાકાનું શાક (Kathiyavadi Green Long Beans
#TT1#Kathiyavadistyle#cookpadgujarati આ લીલી ચોળી બટાકા નું શાક એ આપણે રોજબરોજ ના શાક માં બનાવતા જ હોઈએ છીએ..પરંતુ આજે આ શાક મેં થોડી અલગ રીત થી કાઠીયાવાડી સ્ટાઈલ માં એકદમ મસાલેદાર ને ચટાકેદાર શાક બનાવ્યું છે. જે સરળતા થી અને ઝટપટ કૂકરમાં બની જાય છે...જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ ને ચટાકેદાર બન્યું છે અને શાક ને જોતા જ ખાવાનું મન થાય એવું બન્યું છે... તમે પણ મારી આ રેસિપી એકવાર જરૂર થી ટ્રાય કરી થોડો સ્વાદ માં ચેન્જ લાવી શકો છો. Daxa Parmar -
પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
#CT આ અમારા ભાવનગર ની ફેમસ ડિશ છે.આમ તો અહીં ના ભાવનગરી ગાંઠીયા, દાસ ની મીઠાઈ વગેરે ઘણું બધું ફેમસ છે.જો સ્ટ્રીટ ફૂડ ની વાત કરીએ તો પપ્પુ ની પાણીપુરી,સોલંકી ની પ્યાલી,કાઠીયાવાડી ચણા મઠ,લચ્છુ ના પાવ ગાંઠીયા,પાલવ ની પાઉંભાજી વગેરે.આજે મે અહીં પાઉં ગાંઠીયા બનાવ્યા છે.જેનું પાણી બે રીતે બનતું હોય છે.એક આંબલી વાળું અને બીજું ફુદીના વાળું હોય છે.આજે મે અહીં ફુદીના વાળું પાણી બનાવ્યું છે જે અમારા ઘર મા બધા ને બહુ ભાવે છે.કોઈ ગેસ્ટ આવ્યું હોય અને ચટણી પહેલે થી બનાવી ને રાખી હોય તો તો એક સરસ નાસ્તો આપણે સર્વ કરી શકીએ. Vaishali Vora -
કાઠીયાવાડી ગાંઠીયાનું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpad_guj આ શાક ની ખાસિયત એ છે કે આમાં મે નાયલોન ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. એટલે સાવ ઓછા તેલ માં બનતું આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય એવી શાક છે. જે ફક્ત ઓછી સામગ્રી માં બનતું સ્વાદિસ્ટ સબ્જી ની રેસિપી છે. Daxa Parmar -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
દૂધી નું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6 આપણે ફરાળ મા સૂકી ભાજી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આ શાક બનાવી શકાય છે. આ શાક સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.ઓછી વસ્તુ થી બનતું આ શાક ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB Week5 રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9ઓથેંટીક અને ઘણું રીચ શાક છે..ભરપુર કાજુ નો ઉપયોગ કર્યો હોવાથી,અને સાથે ગાંઠિયા નું કોમ્બિનેશન..બહુક ટેસ્ટી અને ઓસમ લાગે છે.. Sangita Vyas -
તુવેર રીંગણ નું શાક(Tuver ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13Keyword: તુવેરગુજરાતી ઘરો માં શિયાળા માં બનતું આ ખૂબ પસંદ કરાયેલું શાક છે. લીલું લસણ નાખવાં થી આ શાક ખૂબ ટેસ્ટી બને છે. આ શાક ભાખરી રોટલા તેમજ શિયાળા માં ખાસ બનતી લીલાં ધાણા અને લીલું લસણ ની ચટણી તેમજ લીલાં મરચાં ના અથાણાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
કાજુ ગાંઠિયા નું લસણીયું શાક (Kaju Ganthiya Lasaniyu Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક એ ગુજરાતી વાનગી છે. એને રોટલા ભાખરી કે રોટલીસાથે સર્વ કરવાનું હોય છે.. એની સાથે છાસ પાપડસર્વ કરવામાં આવે છે.. Daxita Shah -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
તુરિયા-ગાંઠિયાનું શાક (Turiya Gathiya Recipe in Gujarati)
લગ્ન પછી સાસુમા પાસે બનાવતા શીખી. શિયાળા ને ચોમાસામાં બાજરીનાં રોટલા સાથે ખવાતું શાક. ગાંઠિયા કે સેવ નાંખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી સેવ ટામેટાં નું શાક
#GA4#Week11 ને ભાખરી અથવા પરોઠા અથવા બાજરાના રોટલા સાથે સર્વ કરવું Charmi Shah -
ઝુકીની અને સેવ નું શાક (Zucchini Sev Shak Recipe In Gujarati)
આ શાક રોટલા પરોઠા સાથે સરસ લાગે છે. શાક ને જમવા ટાઈમે જ બનાવવાનું. એક જ સીટી મા બની જાય છે. Sonal Modha -
તુરીયા માં પાત્રા
#સ્ટફડપાત્રા માં સ્ટફિંગ ચોપડી ને રોલ કરી ને તુરીયા ના મસાલા માં પકાવા માં આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ કરીને બનાવાતું આ શાક છે.આ શાક રોટલા, પૂરી, રોટલી ,ભાખરી બધા સાથે એનું કોમ્બિનેશન એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
ગાઠીયા નુ શાક
#ઇબુક૧#૪ ગાઠીયા નુ શાક ખાવા માં ટેસ્ટી અને બનાવવા મા સરળ જલ્દી થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ગાંઠીયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In Gujarati)
આ શાક ઉનાળામાં મારે ઘરે મોટે ભાગે ડિનરમાં બને છે. અહીં મેં તૈયાર ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે પણ મોટે ભાગે આ શાક બનાવતી વખતે અમે ચણાના લોટ માંથી ગાંઠિયા જેવો લોટ બનાવી તેના લાઈવ ગાંઠીયા શાકમાં ઉમેરીએ છીએ પછી જ્યાં સુધી તે ચડે નહીં ત્યાં સુધી શાકને ઉકાળવામાં આવે છે અમે તેને દુધી કળી નું શાક કહીએ છીએ. Hetal Chirag Buch -
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ