એક્ઝોટિક વેજ રસગુલ્લા (Exotic Veg. Rasgulla Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
એક્ઝોટિક વેજ રસગુલ્લા (Exotic Veg. Rasgulla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રસગુલ્લા ને એકદમ દાબી તેની ચાસણી નિતારી લો. પછી તેને વચ્ચે થી કટ કરી લો. કટ કરી વચ્ચે થી સ્કુપ કરી લો.
- 2
પેનમાં થોડું તેલ લઈ તેમાં કેપ્સીકમ અને ટામેટાં સાંતળી લો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો. તેમાં મકાઈ, ઓરેગાનો, મિક્સ હબ્સૅ ઉમેરી એક બાઉલમાં કાઢી લો. તેમાં છીણેલું ચીઝ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે સ્કુપ કરેલા રસગુલ્લા મા બનાવેલું સ્ટફીંગ ભરી ઉપર થોડું છીણેલું ચીઝ ભભરાવો. પેન માં થોડું તેલ મુકી સ્ટફ કરેલા રસગુલ્લા ને ચીઝ ઓગળે ત્યાં સુધી ઢાંકી ને થવા દો. પછી સવિૅંગ પ્લેટ માં લઈ સર્વ કરો. આ સ્ટાટૅર ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625498












ટિપ્પણીઓ