મેથીની ભાજી (Methi Bhaji recipe in Gujarati)

Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1મેથી ની પૂરી
  2. ૨-૩ નંગ ડુંગળી
  3. 1ટામેટું
  4. ૨-૩ નંગ લસણની કરી
  5. જરૂર મુજબ મરચું પાઉડર
  6. ચપટીહળદર
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. મીઠું જરૂર મુજબ
  9. તેલ જરૂર મુજબ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને પૂરી લઈને કટ કરો પછી ડુંગળી ટમેટું અને કટ કરો

  2. 2

    પછી એક બાઉલમાં તેલ ગરમ કરવા મુકો પછી લસણ ખાંડી બધા મસાલા એડ કરી મસાલો તૈયાર કરો

  3. 3

    ગરમ તેલમાં ટામેટા અને ડુંગળીને સાંતળો પછી તેમાં મસાલા ની સામગ્રી તેમાં મેથી નાખો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી હતી સાત મિનિટ ચડવા દો

  4. 4

    કચ્છી તેને ગરમાગરમ બાજરીના રોટલા સર્વ કરો તો આ રીતે તૈયાર છે મેથીની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarda Chauhan
Sarda Chauhan @cook_26352382
પર

ટિપ્પણીઓ

Similar Recipes