કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23

ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
  • ગાજર નો હલવો જરૂર મુજબ
  • ઘર નું દેશી સફેદ માખણ જરૂર મુજબ
  • ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ જરૂર મુજબ
  • વ્હાઇટ ચોકલેટ જરૂર મુજબ
  • ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક ટ્રે ને ઘી થી ગ્રીઝ કરી એમાં ગાજર ના હલવા નું લેયર કરી 1 કલાક માટે સેટ કરવા ફ્રીઝ માં મુકો.

    ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એની ઉપર સફેદ માખણ નું લેયર કરી ને એને પણ 15 મિનિટ માટે સેટ કરવા મુકો.

    ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છેલ્લે એની ઉપર ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ નું લેયર કરી એને પણ 30 મિનિટ માટે સેટ કરવા મુકો.

    ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના ટુકડાં કરી લો.પછી વ્હાઇટ ચોકલેટ ને મેલ્ટ કરી ને ટૂકડાઓ ને ગાર્નિશ કરી ફરી થી 15 મિનિટ માટે સેટ કરવા મુકો. અને ઠંડુ ઠંડુ સર્વ કરો.

    ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ હેઝલનટ મખ્ખન કેક (Chocolate Hazzle Nut Makhkhan Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    Note: ફ્રીઝ માંથી બહાર કાઢ્યા પછી તરત જ ખાઈ જવું નહીંતર ઢીલું પડવા લાગશે અથવા તો તેને બરફ ની લાદી પર રાખી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર February 23, 2021 05:29

ટિપ્પણીઓ (12)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
March 01, 2021 14:14
Wow wonderful unik
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for nuts

Keywords

ચોકલેટ કેક Nuts

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ ચટણી (Khamna Chutney Recipe in Gujarati)
  2. ખમણ (Khaman Recipe In Gujarati)
  3. લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
  4. ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
  5. લીલી તુવેર નું શાક (Green Tuver Shak Recipe in Gujarati)
  1. મસાલાવાળો રોટલો (Masalavalo Rotlo Recipe In Gujarati)
  2. કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)11☺️
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. બાજરા અને જુવાર ની સુખડી (Bajra Jowar Sukhadi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14633771
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close