અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે લોકો માટે
  1. અંગુરી બનાવવા માટે 200 ગ્રામ પનીર
  2. 1 વાટકીસાકર
  3. 2 ગ્લાસપાણી
  4. 1 ચમચીકોર્ન ફ્લોર
  5. રબડી બનાવવા માટે 1/2 લીટર દૂધ
  6. 1 વાટકીસાકર
  7. 100 ગ્રામ મોળો માવો
  8. 1 ચમચીકેસરી milk masala
  9. 2 ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં પનીર લઈને કોર્નફલોર ઉમેરી તેને બરાબર મસળી લો

  2. 2

    ત્યારબાદ તેને મુલાયમ લોટ બનાવી લો પછી તેના મીડિયમ સાઇઝનાં ગોળા બનાવી લો

  3. 3

    પછી એક પેનમાં સાકર અને પાણી ઉકળવા મુકો ત્યારબાદ ઉકળતા પાણીમાં ગોળા ઉમેરી દો અને થોડા ફૂલી જાય ત્યાં સુધી રહેવા દો

  4. 4

    ત્યારબાદ ગોળા ને ચારણીમાં નીતારી લો પછી એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો પછી તેમાં સાકર કેસરી milk મસાલા મોળો માવો અને બદામની કતરણ ઉમેરવી

  5. 5

    ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર દસથી પંદર મિનિટ માટે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દેવું પછી થોડું ઠંડું થઈ જાય પછી તેમાં અંગુરી ઉમેરો ત્યારબાદ ફ્રિઝમાં બે કલાક માટે ઠંડુ કરવા મુકો

  6. 6

    ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો બહુ હેલ્ધી અને ટેસ્ટી છે

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes