બાજરા અને જુવાર ની સુખડી (Bajra Jowar Sukhadi Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
બાજરા અને જુવાર ની સુખડી (Bajra Jowar Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
3નેવ લોટ ચાળી ને મીક્સ કરો. ગોળ ને બારીક કાપી લો.
- 2
મોટા લોયા મા ઘી નાખી, લોટ નાખવા,ધીમી આંચ પર શેકવા. સુગંધ આવે અને કલર ડાર્ક થાય એટલે બદામ નાખવી અને ગેસ બંધ કરવો.
- 3
3નેક મીનીટ પછી જરા ઠંડુ પડે એટલે ગોળ મીક્સ કરી થોડી અથવા ટ્રે મા પાથરો. ટુડકા કરી સર્વ કરો. ઉપર પિસ્તા થઈ ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્લુટેન ફ્રી સુખડી (GlutenFree Sukhadi Recipe In Gujarati)
બાજરા અને જુવાર લોટ ની ગોળ વાડી સુખડી.હેલ્થી પણ, ટેસ્ટી પણ અને ગ્લુટેન ફ્રી પણ...ચાલો friends આ ખાવા Deepa Patel -
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
-
-
બાજરા પીત્ઝા (bajra pizza recipe in Gujarati)
# ML મૈંદા ને બદલે બાજરા લોટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યાં છે. Bina Mithani -
બાજરા ની કુલેર કેક (Bajra Kuler Cake Recipe In Gujarati)
બાજરા ની કુલેર કેક #BajaraKulerCake#SJR #શ્રાવણ_જૈન_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveબાજરા ની કુલેર કેક --- નાગ પાંચમ અને શીતળા સાતમ નાં દિવસે બધાં ના ઘરે અલગ અલગ પ્રકાર ની કુલેર બને છે. Manisha Sampat -
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
-
-
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
બાજરા અને કોલીફલાવર રોટી(Bajra Cauliflower Roti Recipe In Gujarati)
#GA4#Week24 બાજરી અથવા બાજરા રોટી ડિલીશીયશ અને ક્રિસ્પી ફ્લેટ ઈન્ડિયા ની બ્રેડ ગણાય છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરીયાણા વગેરે જગ્યાએ લેવાય છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે. પણ સિમ્પલ મેથડ થી બનાવી શકાય છે. જે મોટા ભાગે શિયાળામાં વધારે ખવાય છે.સાથે લસણ નો પણ ઉપયોગ કરીને બનાવેલું છે. ફ્રેશ ખાવાની વધારે ખાવાની મજા આવે છે. Bina Mithani -
જુવારના ખાખરા (Jowar Khakhara Recipe In Gujarati)
#GA4#Week16#juvar જુવાર એક પૌષ્ટિક ધન્ય છે આપણે તેની વાનગી બનાવીને ખાઈ એ તો પચવામાં એકદમ સરળ છે જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે ઉપયોગી છે Nipa Shah -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
-
-
-
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
-
-
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
-
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14633804
ટિપ્પણીઓ (5)