લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા લસણને સાફ કરી ઉપર થી કાપી ને રાખો.
- 2
ત્યારબાદ તેને મિક્સરમાં નાખો તેની અંદર મીઠું અને મરચાની ભૂકી નાખો... વધારી તીખુ ખાઈ શકાય એમ હોય તો તીખા મરચા પણ નાખી શકાય...
- 3
હવે એક મિનિટ માટે મિક્સરમાં બધું જ પીસી લો.. ત્યારબાદ એક ચમચી તેલ નાખી ફરી પીસો....
- 4
તૈયાર છે લસણની ચટણી... આ ચટણીને ભાખરી સાથે, પરોઠા સાથે કે કોઈપણ વસ્તુ સાથે ખાઈ શકાય છે. તેમજ થોડું પાણી ઉમેરી ઠીલી કરીને ભજીયા સાથે પણ ખાઈ શકાય છે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14638385











ટિપ્પણીઓ