વેજ ઢોકળા (Veg Dhokla Recipe in Gujarati)

#GA4
#week24
#cookpadguj
#cookpad
#cookpadindia
આ ઢોકળા માટે દાળ-ચોખા પલાળતી વખતે મેથી દાણા નાખેલ છે.જે હેલ્ધી છે.ખીરામાં લસણ તથા અન્ય સામગ્રી એડ કરેલ છે,જે ઢોકળા ને ટેસ્ટી,ફલેવરફુલ બનાવે છે.મેથીના દાણા તથા દહીં નાખેલ હોવાથી ખીરામાં થી તાત્કાલિક ઢોકળા ઉતારી શકાય છે.
વેજ ઢોકળા (Veg Dhokla Recipe in Gujarati)
#GA4
#week24
#cookpadguj
#cookpad
#cookpadindia
આ ઢોકળા માટે દાળ-ચોખા પલાળતી વખતે મેથી દાણા નાખેલ છે.જે હેલ્ધી છે.ખીરામાં લસણ તથા અન્ય સામગ્રી એડ કરેલ છે,જે ઢોકળા ને ટેસ્ટી,ફલેવરફુલ બનાવે છે.મેથીના દાણા તથા દહીં નાખેલ હોવાથી ખીરામાં થી તાત્કાલિક ઢોકળા ઉતારી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો.પલાળતી વખતે મેથીના દાણા નાખી દો.૪ કલાક બાદ દાળ-ચોખામાંથી પાણી કાઢી, દહીં નાખી તેને મીકસરમાં કકરુ પીસી લો. હવે તેમાં ઘઉં ના ફાડા, ગ્રેટેડ ગાજર, ડુંગળી, લસણ, આદુ નાખો.ટામેટા, મરચાં, ધાણા બારીક કટ કરીને નાખો.મીઠું, હળદર,એડ કરી મિક્સ કરી લો.ઢોકળિયુ ગરમ થવા મુકી દેવું.હવે એક વઘારીયા માં તેલ મુકી રાઈ,,તલ, હીંગ, મીઠી લીમડી નાખી વઘાર કરો.ઈનો નાખી ને તરત જ ઢોકળા ની થાળી તૈયાર કરી ઢોકળિયામાં ૧૦ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર મુકી ને પછી ચેક કરો.
- 2
હવે તૈયાર થયેલ ઢોકળા ની થાળી બરાબર ઠંડી થાય એટલે પીસ પાડી લેવા.મેં અહીં કટરની મદદથી શેઈપ આપેલ છે.
- 3
આ રીતે બધા જ ઢોકળા તૈયાર કરી લેવા.ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
ઢોકલા કેક(dhokala cake recipe in gujarati)
#cookpadindia#cookpadguj#cookpad🍀ઢોકળા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે. અવાર-નવાર બનતા જ રહે છે એટલે તેમાં વૈવિધ્યતા લાવી. જેથી બધાને બ્રેકફાસ્ટ નો આનંદ મળે. Neeru Thakkar -
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ચીઝી ટોમેટો ઉપમા (Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpad#cookpadindiaમેં ઠક્કર આશાજીના ટોમેટો ઉપમા ની રેસીપી જોઈ જે મને ખૂબ જ ગમી. મેં એમની પાસેથી પ્રેરણા લઇ અને મેં પણ ટોમેટો ઉપમા બનાવેલ છે. થોડો ફેરફાર કરી અને ચીઝ એડ કરેલ છે. આટલી સુંદર રેસીપી સિવાય ક્યાંથી પ્રેરણા મળે? Neeru Thakkar -
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
દલિયા ઢોકળા (Daliya Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#brokenwheatrecipeઘઉંના ફાડા માંથી લાપસી, ખીચડી વગેરે બનાવતા હોઈએ છીએ પણ આજે એ જ ઘઉંના ફાડા કે જેને દલિયા કહીએ છીએ એમાંથી ઢોકળા બનાવેલ છે. આ ખીરાને એક કલાક માટે પલાળવું પડે છે જેથી ઘઉં ના ફાડા પોચા બને છે અને ફુલી જાય છે. Neeru Thakkar -
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadઢોકળા એટલે હળવો , ટેસ્ટી નાસ્તો અને ડાયટિંગ કરતા હોય તેના માટે બહુ જ ઉપયોગી છે આ ઢોકળા તમે ચટણી સાથે, કેચપ સાથે, તેલ સાથે અથવા ચા સાથે પણ મજા માણી શકો છો. ખૂબ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે. ઢોકળા ગુજરાતીઓની પ્રિય વાનગી છે. વળી ઢોકળા દાળ ચોખા ના પણ બને, રવાના પણ બને, ઘઉંના થુલા ના પણ બને. બધા જ ઢોકળા પૌષ્ટિક છે Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar -
ઘઉંના ફાડાની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાની વાનગી તો વર્ષોથી રસોડા નો ભાગ છે .ખીચડી બનાવો. લાપસી બનાવો .થુલી બનાવો. આ સ્વાસ્થ્યનો ખજાનો છે .આ ઘઉંના ફાડા માં પ્રોટીન ,વિટામિન તથા ફાઇબર પુષ્કળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ફાઇબર નિયંત્રિત કરે છે.કેલેરી ઓછી છે .આ તમામ પોષક તત્વોને પરિપૂર્ણ કરે છે. Neeru Thakkar -
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
-
ખટમીઠા ચણા (Khatamitha Chana Recipe In Gujarati)
#MBR1#Week1Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#tastyઆ ખટ્ટ મીઠા ચણા ભાત સાથે, રોટલા સાથે ટેસ્ટી લાગે છે. વડી આમાં દહીં તથા ગોળ બંને હોવાથી તથા અન્ય મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને ખટ્ટ મીઠા લાગે છે. Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મસાલા સેન્ડવીચ ઈડલી (Masala Sandwich Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadguj#cookpadમને મારા દીકરાએ એવું પૂછ્યું કે મમ્મા ઈડલી કમ્પલસરી માત્ર round shape જ હોય? ત્યારે મને વિચાર આવ્યો કે ટેસ્ટ એ જ છે, રેસીપી પણ એ જ છે, બનાવવાની રીત પણ એ જ છે, તો માત્ર શેઈપમાં ફેરફાર કરી અને કંઈક નવું જ બનાવીને પરિવાર, બાળકોને ખુશ કરી દઈએ. મેં ઈડલીનો શેઈપ બદલેલ છે અને બે ઈડલી ની વચ્ચે ગ્રીન ચટણીનો ટેસ્ટ આપી અને સ્ક્વેર સેન્ડવીચ ઈડલી બનાવી છે. Neeru Thakkar -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (19)