પાઉભાજી (Pavbhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધુ જ શાકભાજી ધોઈ ને સુધારી લેવું. પછી કુકર માં મીઠુ ઉમેરી બાફી લેવું.
- 2
બાફેલુ શાકભાજી મેશ કરી લેવું.
- 3
એક પેન માં તરલ મૂકવું. પછી તેમાં હિંગ ઉમેરવી. પછી મેશ કરેલી ભાજી ઉમેરવી. સરખી રીતે મિક્સર કરી લેવું.
- 4
પછી તેમાં મસાલો, વટાણા, કોથમીર ઉમેરી મિક્સર કરી લેવું. ઢાંકી મેં ગરમ થવા દેવું.
- 5
ગરમગરસમ પાઉંભાજી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644023
















ટિપ્પણીઓ