કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#GA4
#Week24
#garlic
આજે મે લસુની મસાલા ભીંડી બનાવી છે જે લોખંડ ની લોઢી પર બનાવી છે તેને ભરેલા ભીંડા નું શાક પન કહેવાય...લોખંડ ની લોઢી પર ગમે તે શાક બનાવો એટલું ટેસ્ટી ને સરસ લાગે છે મારા ધરે તો ઘણા એવા શાક છે જે લોખંડ ની લોઢી પર જ બને છે.. ને તમારા ઘરે....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ થી ૩ વ્યક્તી
  • ૨૦૦ ગ્રામ ભીંડી
  • ૩ ચમચીલસણ ની પેસ્ટ
  • ૩ ચમચીકોથમીર ઝીણી સમારેલ
  • ૨ ચમચીઘાણાજીરુ પાઉડર
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૫ ચમચીતેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧/૨ ચમચી લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડી ને ધોઈ ને લુસી લો.હવે તેના બન્ને સાઇડ ના ડીટિયા કાપી વચ્ચે ચીરો પાડી દો. મસાલો ભરવા માટે.

    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલા માટે...
    લસણ મા કોથમીર,હળદર,લાલ મરચું,ઘાણાજીરુ,મીઠું,લીંબુ નો રસ, ૨ ચમચી તેલ, નાખી મિક્ષ કરી ભીંડી મા મસાલો ભરી દો.

    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર એક લોખંડ ની લોઢી મૂકી તેમા ૩ ચમચી જેટલું તેલ નાખી મસાલા વાળી ભીંડી મૂકી ને ડીશ ઢાકી ને ૭થી૮ મિનિટ સુઘી ચડવા દો. ઘીમી આંચ પર વચ્ચે વચ્ચે હલાવતા રેજો.

    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બસ તૈયાર છે લસુની મસાલા ભીંડી...😋

    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસુની મસાલા ભીંડી (Lasuni Masala Bhindi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita
પર February 25, 2021 10:23

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 02, 2021 07:03
Wah - wah bahut khoob
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ભીંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
  5. મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
  1. લસણીયા રોટલા ના લાડુ (Lasaniya Rotla Ladoo Recipe In Gujarati)😊
  2. મધુર વડા (Madhoor Vada Recipe In Gujarati)
  3. કારેલા ની વેફર (Karela Vafer Recipe In Gujarati)
  4. રાઈસ ડાયમંડ ટીકી (Rice Diamond Tikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close