કારેલા ની વેફર (Karela Vafer Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

કારેલા ની વેફર (Karela Vafer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
-
  1. ૧૫૦ ગ્રામ કારેલા
  2. ૩-૪ ચમચી મીઠું
  3. ૧ ગ્લાસપાણી
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીજલજીરા
  6. તેલ તળવા માટે જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ કારેલાની છાલ ઉતારી લ્યો

  2. 2

    ત્યારબાદ,આ રીતે ગોળ નાના ટુકડા કરી લ્યો.
    અને તેમા‌ મીઠું ઉમેરી ૪૫ મિનિટ રહેવા દયો.

  3. 3

    ત્યારબાદ, કારેલાની વેફર તાસળામા તેલ લઈ તેલ આવે પછી ધીમી આંચે કારેલાની વેફર તળી લ્યો.

  4. 4

    કડક થાય ત્યાં સુધી વેફર તળો

  5. 5

    આને મીઠું, મરચું અને જલજીરા નો મસાલો તૈયાર કરો.

  6. 6

    તળેલી કારેલાની વેફર પર મસાલો જરુર મુજબ મિક્સ કરી દયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes