કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪/૫ બટાકા
  • ૩ચમચી લસણ ની ચટણી
  • ૧-૨ ચમચી ધાણાજીરૂ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૪/૫ ચમચી તેલ
  • ૧/૨ નંગ લીંબુ
  • ૧ કપ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો અને તેને સુધારી લેવા.

    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક વાટકા માં લસણ ની ચટણી લેવી અને તેમાં મીઠું,ધાણાજીરૂ અને થોડુ પાણી ઉમેરી હલાવો.

    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં તૈયાર કરેલ લસણ ની પેસ્ટ ઉમેરો. પછી તેમાં સુધારેલ બટાકા નાખી હલાવો.

    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં લીંબુ નો રસ નાખી હલાવો.

    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ સર્વિંગ પ્લેટ માં નીકાળી તેના પર કોથમીર થી ગાર્નીશ કરી તળેલા ભુંગળા સાથે ખાવાની મજા આવે છ.

    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણિયા બટાકા(Lasania Bataka Receipee In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Chanv
Grishma Chanv @grish3485
પર February 25, 2021 14:25

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 01, 2021 11:38
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
  5. મિક્સ ફ્રુટ જામ (Mix fruit jam recipe in Gujarati)
  1. સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
  2. ફ્લાવર-બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
  3. મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)
  4. બેક્ડ ચીઝ મસાલા મેગી (Baked Cheese Masala Maggi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646015
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close