બેક્ડ ચીઝ મસાલા મેગી (Baked Cheese Masala Maggi Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. 3 પેકેટમેગી ના
  2. 1કેપ્સિકમ
  3. 1ડુંગળી
  4. 1ટામેટું
  5. 1 ક્યુબ પ્રોસેસ ચીઝ
  6. 1 વાટકીપીઝા ચીઝ
  7. 3 મોટી ચમચી મેયોનીઝ
  8. 1 tspમિક્સ હબ્સ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં પાણી રેડી એમાં બધા શાક, પ્રોસેસ ચીઝ, મેયોનીઝ, મેગી અને મેગી મસાલો નાંખી ઢાંકી થવા દો.

  2. 2

    મેગી થઇ જાય એટલે એને બેક ટીન માં કાઢી ઉપર પીઝા ચીઝ ભભરાવી દો.મિક્સ હબ્સ ભભરાવી પ્રિહિટ ઓવન માં 180*ડીગ્રી પર 10મિનિટ બેક કરો. તો તૈયાર છે બેક્ડ ચીઝ મેગી મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes