રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને ફોલી ને મિક્સર ની જાર માં નાખો પછી તેમાં થોડું મીઠું નાખો જેથી લસણ બરાબર પેસ્ટ થઇ જાય લસણ ની પેસ્ટ બન્યા પછી તેને એક થાળી માં કાઢી લો
- 2
હવે તેમાં મીઠું, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, હિંગ, નાખી મિક્સ કરો બરોબર હાથ વડે લસણ ને મસાલા માં ભેળવી દેવાનું પછી ચટણી ને થાળી માં પોળી કરી 1 થી 2 કલાક સુકવા દો. ચટણી તડકે નથી સુકવા ની.
- 3
1 થી 2 કલાક થઇ ગયા પછી પછી હાથ વડે સરખી કરો જો એવું લાગે કે સુકાય ગઈ છે તો ભરી લેવી બાકી હજી થોડી વાર રાખવી પછી તેને એર ટાઈટ ડબા માં ભરી ને ફ્રીઝ માં 6 મહિના સુધી રાખી શકાય આ ચટણી ને વડાપાંવ, ઈડલી ગમે તેમાં લઇ શકાય
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656905












ટિપ્પણીઓ