મલ્ટીગ્રેન ચીલા (Multigrain chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરી, રાગી અને બેસન નો લોટ લઈએ મિક્સ કરી લો.
- 2
હવે તેમાં હળદર, મીઠું અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી મેથી નાખી પાણી નાખી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે લોટ માં આદુ લસણ ને પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી તાવી ગરમ કરી પુડલા ઉતારો.
- 4
પુડલા બંને બાજુ શેકાઈ જાય એટલે મન ગમતી રીતે સજાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14657466












ટિપ્પણીઓ